TAP TO BEGINઆમંત્રણ ખોલવા સીલ પર ટેપ કરો
ચિ. પૂર્વી સંગ ચિ. મોહિતકુમાર
Purvi
WEDS
Mohit
૨૬ જાન્યુઆરી ૨૦૨૭ · મંગળવાર
SCROLL DOWN
દીવો

।। શ્રી ગણેશાય નમઃ ।।

।। શ્રી દ્વારકાધીશ ।।

।। શ્રી સંતોષી માતાજી ।।

।। શ્રી કુળદેવી બાલવી માતાજી ।।

Shubh Vivah

સ્નેહી શ્રી …………………………

ધીમા ધીમા વાયરામાં મીઠી આ સુગંધ, ક્યાંક ઝાંઝરનો ઝણકાર ક્યાંક કોયલનો મીઠો ગુણગાન, ક્યાંક મોરલાનો ટહુકાર ક્યાંક ફુલોની મહેક વચ્ચે આનંદનો રંગ અને ઉમંગ… કોઈ પુછે આ શું છે તો વાત જાણે એમ છે કે શ્રી દ્વારકાધીશજીની અસીમ કૃપાથી

Purvi
ચિ. પૂર્વી
દ્વારકા નિવાસી
અ.સૌ. ખ્યાતીબેન તથા શ્રી ઉમેશભાઈ રમણીકભાઈ બારાઈની સુપુત્રી
&
Mohit
ચિ. મોહિતકુમાર
જામનગર નિવાસી
અ.સૌ. કાજલબેન તથા શ્રી રાજેન્દ્રકુમાર શાંતીલાલ વાકાણીના સુપુત્ર

સાથે શુભ લગ્ન

સંવત ૨૦૮૩ પોષ વદ ૫ ને મંગળવાર
તા. ૨૬-૦૧-૨૦૨૭ ના શુભ દિને નિરધારેલ છે.

આ શુભ પ્રસંગે અંતરના ઉમળકાથી વધાવો, સ્નેહના સ્મિત રેલાવી, પ્રભુતામાં પગલા માંડતા નવદંપતિને આશીર્વાદ આપવા શોભામાં અભિવૃદ્ધિ કરશોજી.

Save the Date

સોનેરી પડ ઘસીને શુભ તારીખ જુઓ

મંગળવાર · પોષ વદ ૫26 · 01 · 2027હસ્ત મેળાપ · રાત્રે ૮.૧૫

👆 આંગળી અથવા માઉસથી ઘસો

00દિવસ
00કલાક
00મિનિટ
00સેકન્ડ

The Wedding Journey

સોનેરી અવસરે સોહામણા પ્રસંગો

સોમવાર · ૨૫ જાન્યુઆરી ૨૦૨૭
The Evening of Songs

સાંજીના ગીત

Sanji na Geet
તા. ૨૫/૦૧/૨૦૨૭ સોમવારસાંજે ૫.૦૦ કલાકે

ઢોલકના તાલે, લગ્નગીતોની મીઠી સાંજ.

A Night of Raas

દાંડીયારાસ

Dandiya Raas
તા. ૨૫/૦૧/૨૦૨૭ સોમવારરાત્રે ૧૦.૩૦ કલાકે

ગરબા અને દાંડીયાની રમઝટ સાથે આનંદની રાત.

મંગળવાર · ૨૬ જાન્યુઆરી ૨૦૨૭
The Sacred Union

હસ્ત મેળાપ

Hast Melap
તા. ૨૬/૦૧/૨૦૨૭ મંગળવારરાત્રે ૮.૧૫ કલાકે

સંવત ૨૦૮૩ પોષ વદ ૫ ના શુભ મુહૂર્તે, દ્વારકા ઉત્સવ (વિશ્વાસ), દ્વારકા.

Phoolon ki Varsha

કળશ ખસેડો, ફૂલ ઝીલો અને નવદંપતિને શગુન મોકલો!

🌼 0⏱ 25

Shagun Game

૨૫ સેકન્ડમાં વધુમાં વધુ ફૂલ ઝીલો. લીંબુ-મરચાથી બચજો, નજર લાગી જશે!

🌼 ગલગોટો +1🌹 ગુલાબ +2 દીવો +5🍋 લીંબુ-મરચું −3

Venue

સ્થળ

શુભ લગ્ન સ્થાન

દ્વારકા ઉત્સવ (વિશ્વાસ)
હિરો શો રૂમ પાછળ,
હાઈવે રોડ, દ્વારકા

ભોજન સ્થળ પણ અહીં જ

📍 નકશામાં જુઓ

શુભ નિવાસ સ્થાન

“શ્રી સંતોષી કૃપા”
રિદ્ધિ સિદ્ધિ સોસાયટી,
દ્વારકા

📍 નકશામાં જુઓ

With Love & Blessings

પરિવારજનો

સ્વર્ગથી આશિર્વાદ આપતા

સ્વ. રમણીકલાલ પ્રાગજીભાઈ બારાઈ